અમર ઇન્ડસ્ટ્રીઝની આ 14 ઇંચ રેગ્યુલર ફ્લોર મિલ ખાસ કરીને વ્યાપારિક ઉપયોગ માટે ડિઝાઇન કરવામાં આવી છે. મજબૂત બોડી, સ્મૂથ ગ્રાઇન્ડિંગ અને ઉત્તમ આઉટપુટ સાથે આ મશીન તમારા કામને વધુ ઝડપી અને સરળ બનાવે છે. ✔️ બારીક અને સમાન પીસાણ ✔️ હેવી ડ્યુટી કામગીરી ✔️ લાંબા સમય સુધી સતત ચલાવી શકાય તેવી ક્ષમતા ✔️ વિશ્વસનીય ગુણવત્તા – Amar Industries since 1999 તમારા બિઝનેસ માટે એક સાચો અને નફાકારક પસંદગી! 📞 વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો. #AmarFlourMill #14InchFlourMill #CommercialFlourMill #AttaChakki #FlourMillMachine #IndianMachinery #GrindingSolutions #BusinessEquipment #MakeInIndia #AmarIndustries

Submit Your Enquiry