Contact No :- +91 8780314347 શું તમે ઘરે તાજું અને શુદ્ધ લોટ બનાવવાનું ઇચ્છો છો? તો હવે બોક્સ ટાઈપ ફ્લોર મિલ લાવો, જે અનાજને પીસી ને તમને આપે એડવાન્સ લોટ, જેનાથી તમે બનાવી શકો છો ખુબજ મજેદાર અને નરમ: 1. તાજી રોટી 2. પૌષ્ટિક બાજરીનો રોટલો 3. સ્વાદિષ્ટ મકાઈનો રોટલો અને પરાઠા 4. ક્રિસ્પી ફાફડા 5. નરમ અને હલકો ધોકળો આ ફ્લોર મિલ સાથે, તમે સરળતાથી ઘઉં, બાજરી, મકાઈ અને અન્ય અનાજો પીસી શકો છો. મશીનના પાવરફુલ મોટર અને ટકાઉ બોડીની મદદથી લોટ થાય છે એકદમ બરાબર, સુપર નાઈસ ગુણવત્તાનો. #BoxTypeFlourMill #FlourMillMarketing #FreshFlour #Roti #BajraNoRotlo #CornNoRotloParatha #Fafda #Dhokla #TazaLoth #HealthyFlour #HomeFlourMill #GujaratiFood #AmarFlourMill

Submit Your Enquiry