Contact No :- +91 8780314347 આજના સમયમાં સ્વાસ્થ્ય દરેક પરિવાર માટે સૌથી મહત્વપૂર્ણ છે. બજારમાં મળતા તૈયાર લોટમાં મિક્સિંગ અને સ્ટોરેજના કારણે પોષક તત્વો ઘટી જાય છે. એવામાં સ્ટીલ ટાઈપ ફ્લોર મિલ તમારા ઘર માટે એક સ્માર્ટ અને લાંબા સમય સુધી ઉપયોગી સોલ્યુશન બની શકે છે. ✨ સ્ટીલ ટાઈપ ફ્લોર મિલના મુખ્ય ફાયદા ✔️ 100% શુદ્ધ અને તાજું લોટ – તમારી નજર સામે પીસાણ ✔️ સ્ટીલ બોડી – વધુ મજબૂત, ટકાઉ અને હાઇજેનિક ✔️ પોષક તત્વો જાળવે – રોટી વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ✔️ ઓછું મેન્ટેનન્સ – લાંબા સમય સુધી નિર્વિઘ્ન ઉપયોગ #SteelTypeFlourMill #AmarFlourMill #GharNoTajuLot #HealthyIndia #ShuddhAtta #DomesticFlourMill #MakeInIndia #HealthyFamily #FlourMillMachine #IndianKitchen #AttaChakki #BusinessOpportunity

Submit Your Enquiry